
ગુજરાતમાં ફરી એકવાર પેપર લીક થવાને કારણે જુનિયર ક્લાર્કની પરીક્ષા બંધ રાખવામા આવી છે આ કઈ પહેલી વાર પેપર લીક થયું નથી પરંતુ આના પહેલા પણ પેપર લીક થયેલા છે.
કહેવામા આવે છે કે તલાટી જેવી પરીક્ષાઓના મોટા મોટા 13 વાર આપણાં ગુજરાતમાં પેપર લીક થયા છે ત્યારે હાલમાં વધુ એક વાર મામલો સામે આવ્યો છે હાલમાં પેપર લિક થવાને કારણે માસૂમ બાળકોને નિરાશા છવાઈ ગઈ છે.
હાલમાં પેપર લીકમાં ભાસ્કર ચૌધરી અને રીતિ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે કહેવામા આવે છે કે આ પેપર હૈદરાબાદમાં પ્રિંટિંગ પ્રેસથી લિકીજ થયા હતા જ્યારે હાલમાં આને લઈને ભાંડો ફૂટ્યો છે.
આ પેપર વડોદરામાં આવ્યા હતા જ્યાં આ સંસ્થાના ડાઇરેક્ટર ભાસ્કર ચૌધરી અને રીતિ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે કહેવામા આવે છે કે આ લોકોએ 7 થી 10 લાખ રૂપિયાના પેપરનો સોદો કર્યો હતો આના કારણે સમગ્ર લોકોમાં હડ્કંપ મચી ગયો છે.
Leave a Reply