
આપણે જાણીએ છીએ કે હાલમાં પાવી જેતપુરમાં બનેલી ઘટનાને લઈને બધા લોકો દુખી છે આ સાથે આ ઘટનાને લઈને યુવતીના ગામના લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી.
જ્યારે આ બનાવ વિષે ગામના લોકોને પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યુ કે ખરેખર ગઇકાલે જે બનાવ બન્યો તે ખૂબ જ ખોટો બનાવ કહેવાય ખરેખર આવા લોકોને છોડવા જ ન જોઈએ દીકરી મારી હોય કે તમારી હોય.
સમાજમાં ખોટા તત્વો પેદા થયા અને ગઇકાલે જે બનાવ બન્યો તેના આરોપીને સરકારે ફાંસી આપી દેવી જોઈએ આ સાથે આ વ્યક્તિનું બીજું લગ્ન હતું તેની પત્ની સાથે પણ આવું જ કરવામાં આવ્યું આના પહેલા પણ અમારા જ ગામની દીકરી સાથે યુવકે લગ્ન કર્યા હતા.
અને મળતી માહિતી અનુસાર તેને પણ રૂમમાં બંધ કરીને માર મરવામાં આવ્યો હતો આ બાદ યુવતી બચીને બહાર નીકળી ગઈ આ બાદ યુવતીના છૂટાછેડા કરવી દીધા હતા.
Leave a Reply