
હાલના સમયના અંદર ઉત્તરપ્રદેશમાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં કબડ્ડીનું મેદાન જંગલું મેદાન બની ગયું હતું કહેવામા આવે છે કે કબડ્ડીની મેચ દરમિયાન ખેલાડીઓ વચ્ચે મારપીટ થઈ હતી.
અને પ્રાપ્ત માહિતી અનુસાર મેચ દરમિયાન અસમાજિક તત્વોએ ખૂબ જ આતંક મચાવ્યો હતો અને ખેલાડીઓને ખૂબ જ માર માર્યો હતો હાલના સમયના અંદર આની તસ્વીરો વાઇરલ થઈ રહી છે.
ઘાયલ ખેલાડીઓનું કહેવું છે કે હમલા કરનાર લોકો નશામાં હતા અને બધાના હાથોમાં લોખંડની પાઇપો હતી આને લઈને ખેલાડીઓને માર મારવામાં આવ્યો હતો.
હાલમાં આ મામલો કઈ વાતને લઈને ઉગ્ર બન્યો અને ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા હાલમાં પોલીસ આ વાતની તપાસ કરી રહી છે કહેવામા આવે છે કે હાર જીતના કારણે આ ઘટના સર્જાઈ હતી હાલમાં આને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Leave a Reply