
હાલમાં સમગ્ર શહેરમાં ક્રાઇમ દિવસેને સીવસે વધી રહ્યા છે એમાં પણ ખાસ કરીને છેલ્લા થોડા ક સમયથી દેહ વ્યાપારના ધાંધની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે આમાં પોલીસે ગણા કુઠણ ખાના જડપી પાડ્યા છે.
ત્યારે હાલમાં પોલીસને જાણ થઈ હતી કે સુરતમાં પણ આવા કુઠણ ખાના ચાલે છે ત્યારે પોલીસે તપાસ કરતાં કરતાં આવા લોકોને જડપી પાડ્યા હતા.
સુરતના તાપતી ગંગા માર્કેટમાં આવા કામો કરતાં લોકો જડપાયા હતા હાલમાં પોલીસે આ માહિતીને આધારે અલગ અલગ ટિમ બનાવીને આ લોકોને જપડી પડ્યા હતા આ દરમિયાન સુરત પોલીસે દરોડા પડતાં ઘેરકાયદેસર રીતે કુઠણ ખાનું ચાલતું હોવાનું સામે આવ્યું છે.
આ દરમિયાન પોલીસે ત્યાથી દેહ વ્યાપાર સાથે સંકળાયેલા પાંચ જેટલી યુવતીઓ અને સંચાલકોને અને ત્યાં આવેલા 10 જેટલા લોકોને જપડી પડી સખત સજા કરી હતી.
Leave a Reply