
દેવાયત ખવડ 7 ડિસેમ્બરથી ફરાર છે આને લઈને સાયમના અંદર દેવાયત ખવડ વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આને લઈને દેવાયત ખવડે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી.
જેમાં અરજીને નામંજૂર કરવા માટે રાજકોટ શહેરના એ ડિવિજન પોલીસ ધ્વારા કોર્ટમાં સોગંદ નામું કરવામાં આવ્યું છે આ સોગંદ નામના દેવાયત ખવડ વિરુધ્ધ ભૂતકાળમાં ચોટીલા મુળી તેમણે સુરેન્દ્ર નાગર ખાતે જુદા જુદા ગુના દેવાયત ખવડ વિરુધ્ધ નોધવામાં આવ્યા છે.
હાલમાં પોલીસ ધ્વારા આના રેકોર્ડ રજૂ કરવામાં આવ્યા છે પોલીસ ધ્વારા રજૂ કરવામાં આવેલા રેકોર્ડ 2015માં ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે કલામ 325 હેઠળ મરમારીનો ગુનો નોધવામાં આવ્યો છે.
આ સાથે 2015માં પણ ગુનો નોધવામાં આવ્યો છે આ સાથે 2018ના આમ એક્ટ ખાતે પણ ગુનો નોધવામાં આવ્યો છે જે દેવાયત ખવડને પકડવામાં પોલીસને મોટી મદદ કરી શકે છે.
Leave a Reply