
હાલના સમયના અંદર લોક ગાયક દેવાયત ખવડ ભારે ચર્ચામાં છે થોડા ક સમય પહેલા જ રાજકોટ શહેરમાં એક યુવકને માર માર્યો હતો હાલમાં આનો વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહ્યો છે.
હાલમાં માર મારનાર યુવકના અંદર એકનું નામ દેવાયત ખવડ હતું આના કારણે આ સમગ્ર ઘટના વધુ ગરમાઈ હતી પોલીસે દેવાયત ખવડના મૂળ વતનમાં પણ શોધખોળ કરી હતી.
ત્યારે દુબઈમાં પોહોચીને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી પોલીસની ગણી શોધખોળ બાદ દેવાયત ખવડના આરોપી હજુ પણ પોલીસના હાથ લાગ્યા નથી.
વાઇરલ સીસીટીવીના અંદર જોવા મળી રહ્યું હતું ક મયુર સિહ નામનો યુવક બપોરના ઘરે જતો હતો આ દરમિયાન ગાડીમાથી ઊતરીને અજાણ્યા લોકો તેમના પર તૂટી પડ્યા હતા અને તેમની હાલત ગંભીર કરવામાં આવી હતી.
Leave a Reply