
હાલમાં એક યુવક બે યુવતીઓ સાથે લગ કરીને ફેમસ થઈ રહ્યો છે હાલમાં યુવકને બે મહિલાઓ સાથેની શાદી ભારે પડી છે મહારાષ્ટ્રના સોલાપુરમાં હાલમાં લગ્નના બંધયેલો યુવક પછતાઈ રહ્યો છે જેમાં જુડવા બહેનોએ એક જ વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે.
2 ડિસેમ્બરના રોજ થયેલા આ લગ્ન પર પોલીસે કેમ દાખલ કર્યો હતો આ બંનેના પરિવારના લોકો લગ્ન માટે રાજી હતા આ કેસને IPC ધ્વારા 494ની કલમે દાખલ કરવામાં આવ્યો છે આપણે જાણીએ છીએ કે ભારત દેશમાં લગ્નને લઈને લગ અલગ ધર્મ પર અલગ અલગ કાયદાઓ છે.
જેમાં એક કાયદો એ પણ છે કે એક લગ્ન બાદ બીજી વાર લગ્ન થઈ શકતા નથી બીજા લગ્ન ત્યારે જ કરી શકાય જ્યારે પહેલા પતિ અથવા પત્નીનું અવસાન થયું હોય જેમાં છોકરાની ઉમર 21 વર્ષ અને છોકરીઓની ઉમર 18 વર્ષની હોવી જોઈએ.
સોલાપુરમાં લગ્ન કરનારા વ્યક્તિ સામે કેસ એટલા માટે થયો કારણકે તેણે નિયમોનું ઉલ્લનગન કરીને બે લગ્ન કર્યા હતા કારણકે હિન્દુઓમાં બે લગ્ન કરવાની મનાઈ કરવામાં આવી છે આ નિયમોનું ઉલ્લગન કરવા બદલ 7 વર્ષની જેલ અથવા દંડ પણ થઈ શકે છે.
Leave a Reply