
આપણે જાણીએ છીએ કે હાલના સમયના અંદર ગણા બધા લોકો પોતાની બુધ્ધિનો ઉપિયોગ કરીને નવા નવા દેશી જુગાડ આપનાવતા રહે છે ત્યારે હાલમાં એક દેશી જુગાડના કારણે પોલીસ પણ ભૂલી પડી હતી.
જેમાં એક વ્યક્તિ બાઇક લઈને આવે છે જે આગળથી બુલેટ જેવી દેખાય છે અને બાદમાં આ વ્યક્તિને પોલીસ રોકે છે પરંતુ જ્યારે આને ધ્યાનથી જોવામાં આવે છે ત્યારે આ બુલેટ નહીં પરંતુ સાઇકલ નીકળે છે.
જેમાં એક વ્યક્તિએ સાઈકલને મોદીફાય કાઈને બુલેટ બનાવી હતી આ સાથે તે ભાઈ વેલ્ડિંગનું કામ કરે છે અને દોડ બે મહિનાની મહેનત બાદ આ ભાઈએ સાઈકલને મોડીફાય કરીને બુલેટ બનાવી હતી.
જ્યારે પણ આ વ્યક્તિને પોલીસ રોકી છે ત્યારે તેઓ કહે છે કે આ સાઇકલ છે આ સાથે આ પ્રકારની બાઈકમાં કોઈ પણ પ્રકારના પેટ્રોલની જરૂર પડતી નથી આના કારણે લાઇસન્સની જરૂર નથી.
Leave a Reply