
હાલના સમયના અંદર બાઈક પર બેસેલી યુવતી સાથે મોટો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે જેમાં એક પતિ અને પત્ની બાઇક પર જાય છે અને પતિને ફોન પર વાત શરૂ હોવાને કારણે તે બાઇક પર બેસતા સમયે સાડી પર ધ્યાન આપતી નથી.
આના કારણે તેનો સાડીનો છેડો ખુલ્લો રહી જાય છે જે આગળ જતાં સમયે ભયંકર રૂપ લઈ લે છે આ બાદ જ્યારે આ પતિ અને પત્ની નીકળે છે ત્યારે જ પત્નીની સાડીનો છેડો બાઇકમાં વીંટળાઇ જાય છે જેના કારણે બાઇક આગળ જઈ શક્તિ નથી.
આ બાદ મહિલા તરત જ બાઇક પરથી ઉઠી જાય છે આ દરમિયાન એક સિક્યુરિટી આવીને મહિલાની મદદ કરે છે આ દરમિયાન સિક્યુરિટી પોતાના કપડાં નીકાળીને મહિલા પર નાખે છે.
અને આ બાદ બાઇકમાથી સાડી નિકાળવાનો પ્રવાસ કરે છે જે બાદ ગણી મુશ્કેલી સાથે આ સાડી નિકાળવામાં આવે છે આના વિષે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો.
Leave a Reply