
હાલમાં યમુના એક્સ્પ્રેસ પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં સિફ્ટ કારમાં ફસાયેલો યુવકે 10 કિલોમીટર સુધી ઘસડાતો રહ્યો હતો કહેવામા આવે છે કે યમુનામાં અકસ્માત પર દિલ્હીના કાંઝાવાલા કેસ જેવી દર્દનાક ઘટનાનો કિસ્સો સામે આવ્યો છે.
મથુરા જિલ્લામાં એક કાર મૃતદેહને લગભગ 10 કિલોમીટર સુધી ખેંચી ગઈ ટોલ ગેટ પર કાર રોકાઈ ત્યારે શરીર ચીંથરામાં વેરવિખેર હતું આ પછી હાલમાં ઘટનાની જાણ થતાં પોલીસ મૃતદેહના ટુકડાઓને લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.
આ ઘટના ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં સ્થિત થાના મંત વિસ્તારની જણાવવામાં આવી રહી છે યમુના એક્સપ્રેસ વે પર સ્વિફ્ટમાં ફસાયેલી એક મૃતદેહ મળી આવી હતી. ચાલતી કારની નીચે ફસાઈ જવાથી શરીરના ટુકડા થઈ ગયા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે યમુના એક્સપ્રેસ વે પર કારમાં ફસાઈ જતાં મૃતદેહને લગભગ 10 કિલોમીટર સુધી ખેંચવામાં આવ્યો હતો આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
Leave a Reply