
હાલમાં શિયાળાના સમયના અંદર કેટલાક લોકોએ પોલીસની ઠંડી ઉડાડવા અને પોલીસને કામે રાખવાનું નક્કી કરી દીધું હોય એમ લાગે છે ત્યારે હાલમાં મોરબીમાથી વધુ એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
કહેવામા આવે છે કે મોરબીમાં સોનાની દુકાનની અંદર બે યુવતીઓએ સોનાની ચોરી કરી હતી કહેવામા આવે છે કે બે મહિલાઓએ સોનાની અઢી લાખની બુટ્ટીની ચોરી કરી ત્યાથી રફુચક્કર થઈ ગયા હતા.
આ મહિલાઓએ આંખના પલકારામા જ સોનાથી ભરેલું આખું બોક્સ ઉઠાવી દીધું હતું જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોધાવી બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
હાલમાં આ સમગ્ર ઘટના CCTV કેમેરાની અંદર કેદ થઈ છે જેમાં બે મહિલાઓ કાનની બુટ્ટીના બહાને દુકાનમાં આવી હતી અને બુટ્ટીનું બોક્સ ચોરીને રફુ ચક્કર થઈ ગઈ હતી.
Leave a Reply