
રાજ્યમાં હાલના સમયના અંદર વાત કરવામાં આવે તો હત્યાના બનાવો સતત વધતાં રહે છે કારણકે હાલમાં રોજ બરોજ હત્યાની ઘટના સામે આવે છે આવામાં રાધનપુરમાથી એક દિલ ધ્રુજાવી નાખનાર બનાવ સામે આવ્યો છે.
જેમાં એક વ્યક્તિએ પોતાના દીકરા સાથે મળીને 16 વર્ષીય યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો આ બાદ યુવકની ટૂંકી સારવારમાં અવસાન થયું હતું મૃતકનું નામ મિથુલ છે જે ધોરણ 11માં અભ્યાસ કરતો હતો.
યુવકને છરીના ઘા કર્યા બાદ પિતા અને દીકરો બંને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો.
મરુત વ્યક્તિ શાણામાં અભ્યાસ કરતો હતો જ્યા તેને વાસુદેવ પંડ્યાની દીકરી સાથે શાક થતાં વાસુદેબ ભાઈએ દીકરા સાથે મળીને વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો હતો.
Leave a Reply