
હાલમાં સતત માર્ગ અકસ્માતના બનાવો વધતા રહે છે આનું પ્રમાણ વધવાને કારણે ગણા બધા લોકોના અવસાન થયા છે આ સાથે ગણા બધા માર્ગ અકસ્માતમાં પરિવારના મુખ્ય સભ્યનું અવસાન થવાને કારણે તેમનો આધાર પણ છીનવાઇ જાય છે.
હાલમાં આવો જ એક વધુ માર્ગ અક્સમાતા સામે આવ્યો છે જેમાં પરિવારના એકના એક દીકરાનું નિધન થવાને કારણે પરિવાર પર જાણે દુખના પહાડો તૂટી પડ્યા હોય હાલમાં તેવું લાગે છે.
આ માર્ગ અકસ્માત વડોદરા શહેરમાથી સામે આવ્યો છે આ અકસ્માતમાં કન્ટેનર અને છકડા વચ્ચે અક્સમાત થયો હતો આ અકસ્માતમાં ઘટના સ્થળે જ છકડા ચલાવનાર યુવકનું અવસાન થઈ ગયું હતું.
યુવકના અવસાન બાદ પરિવારમાં માતાનો એકનો એક આધાર છીનવાઇ ગયો હતો આ સાથે છકડો ચલાવનાર યુવકનું નામ વિરપાલ સિહ ચાવડા હતું તેઓ છકડો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
Leave a Reply