
લોકોનું જીવન સુધારનાર તથા લોનોના જીવનનું ઉત્તમ ઉદાહરણ પોપટભાઈની હાલમાં સગાઈ થઈ છે ગરીબ તથા નિરાધાર લોકોની મદદ કરીને પોપટભાઈએ ગુજરાતમાં સારું નામ કમાવ્યું છે હાલમાં તેમના ઘરે ખુશીની લહેર છવાઈ ગઈ છે.
તમને જણાવી દઈએ કે હાલમાં પોપટભાઈ આહિરની સગાઈ થઈ ગઈ છે જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે હાલમાં વિડીયો અને તસ્વીરો જ સ્પષ્ટ કરે છે કે પોપટભાઈની સગાઈ થઈ ગઈ છે.
આ સાથે તેઓ પોતાની ભાવિ પત્ની સાથે ખૂબ જ ખુશ જોવા મળે છે પોપટભાઈના ચાહકો માટે અને પોપટભાઈ માટે હાલમાં આ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે કે તેમના લગ્ન થઈ ગયા છે.
ગણા બધા લોકોએ પોપટ ભાઈને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી છે ગણા બધા લોકો એવા છે કે એ બીજાની ખુશીને પોતાની ખુશી સમજીને જીવન જીવે છે હાલમાં આનું ઉત્તમ ઉદાહરણ પોપટભાઈ આહીર છે.
Leave a Reply