પોલીસ ધ્વારા યુવકને ઢોર માર મારતો વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાઇરલ, બેટ વડે માર મારી કર્યો આવો હાલ…

પોલીસ ધ્વારા યુવકને ઢોર માર મારતો વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાઇરલ
પોલીસ ધ્વારા યુવકને ઢોર માર મારતો વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાઇરલ

હાલના સમયના અંદર પોલીસનો ગાબ પ્રકારનો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં બેટ વડે યુવકને ઢોર માર મરવામાં આવે છે નોઈડા જાગરણ ડિજિટલ ડેસ્ક દિલ્હીને અડીને આવેલા નોઈડામાં પોલીસ દ્વારા એક યુવકને બેટથી મારવાનો મામલો સામે આવ્યો છે.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે જેમાં યુવક ચીસો પાડતો જોવા મળ્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યુવક ગેટની સામે ઉભો છે અને પોલીસકર્મી તેને સતત માર મારી રહ્યો છે.

આ વીડિયો બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ મામલે પોલીસ કમિશનર લક્ષ્મી સિંહના પીઆરઓ પંકજ કુમારે જણાવ્યું કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે આ વીડિયોમાં અન્ય એક વ્યક્તિ રૂમમાં જોવા મળી રહી છે.

પીઆરઓએ જણાવ્યું કે આ મામલે સંબંધિત પોલીસ સ્ટેશન સાથે ચર્ચા કરવામાં આવી રહી છે આ તપાસ બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*