
બધા લોકોએ કબરાઉ વાળીમાં મોગલના ગણા પરચાઓ સાંભળ્યા હશે આ મોગલનો મહિમા પરંપાર છે જેમાં મોગલના નામ લેતા જ ભક્તોના દુખ દૂર થઈ જાય છે.
માં મોગલ તો દયાળુ હે અને તેમનું નામ લેવાથી ભક્તોની મનોકામના પણ પૂરી થઈ જાય છે કબરાઉમાં મોગલની પૂજા કરતાં મણિધર બાપુના લીધે આજે ધામ આટલું પ્રખ્યાત બન્યું છે જેમાં બાપુ માનતા કે ચડાવાનો એક રૂપિયો પણ નથી રાખતા.
પરંતુ વ્યક્તિનો રૂપિયો ઉમેરીને પાછો આપે છે આ સાથે તેઓ કહે છે કે જ્યારે હું એક રૂપિયો અન સ્વીકારીશ તો મારૂ અવસાન થઈ જશે આ માટે બાપુ બશી જ વસ્તુઑ પણ બીજાની પહેરે છે.
જેને લઈને કહેવમાં આવી છે કે બાપુ પાસે પોતાનું ઘર પણ નથી હાલમાં આને લઈને કબરાઉ ગામના વાસીઓએ મણિધર બાપુને ઘર બનાવી આપવાનું કહ્યું છે આથી ગામના લોકોએ ફાળો ઉઘરાવીને બાપુને ઘર બનાવી આપ્યું છે.
આ સાથે આ બાપુના ગામની પુજામાં આખું ગામ ઉમટી પડ્યું હતું જ્યારે વર્ષોથી રહેલા ભક્તનું ઘર બાપુએ છોડ્યું ત્યારે તે ભક્ત રડી પડ્યો હતો.
Leave a Reply