
હાલમાં કિયારા અડવાણી અને સિધ્ધાર્થ મલ્હોત્રા લગ્નના પવિત્ર બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે કહેવામા આવે છે કે આ બંનેના લગ્નને લઈને ખૂબ જ હાઈ પ્રોફાઇલ વેડિંગ છે આ સાથે વેડિંગ પ્લેનર પણ દિલ્હીમાથી છે.
આ જ કારણ છે કે બેન્ડવાજુ પણ દિલ્હીમાથી જ મંગાવવામાં આવ્યું છે આ સાથે કહેવામા આવે છે કે લગ્નમાં જે ઘોડીનો ઉપિયોગ થશે તે પણ જેસલમેરથી નહીં પરંતુ બહારથી મંગાવવામાં આવી છે.
જ્યારે ઘોડીને ટેમ્પોમાથી બહરા નિકાળવામાં આવી ત્યારે એક મોટો હાદસો સર્જાયો હતો કહેવામા આવે છે કે ઘોડીને બહાર નિકાળતા સમયે તેની સાથે અકસ્માત થયો હતો આ કારણે લોકોના ગુસ્સામાં વધારો થયો છે.
જ્યારે ઘોડીને નીચે ઉતારવામાં આવતી હતી ત્યારતે તેનો એક પગ લપસી જતાં ઘોડીનું બેલેન્સ રહ્યું ન હતું આને જોઈને લોકોએ કહ્યું કે આ તો જાનવરો પણ અત્યાચાર છે ગણા બધા લોકોએ કહ્યું કે આતો જનવરોને મારી રહયા છે આ પ્રકારની હાલમાં લોકોએ કોમેન્ટ કરી છે.
Leave a Reply