
બોલિવુડમાં અભિનેત્રી કંગના રનૌત એવી અભિનેત્રી છે જે તેના નિવેદન માટે જાણીતી છે આ અભિનેત્રીને એ વાતનો કોઈ ફરક નથી પડતો કે સામેવાળાને કેટલું ખરાબ લાગે છે જો કોઈને ખોલું લાગે તો પણ આ અભિનેત્રી સંકોચ વગર હકીકત કહી નાખે છે મિત્રો કંગના રનૌતની ફિલ્મ ધાકડ થિયેટરમાં રિલેસ થઈ ગઈ છે.
પરંતુ આ ફિલ્મને જોવે તેટલો સારો અભિપ્રાય નથી મળી રહ્યો આ ફિલ્મને લઈને અભિનેત્રી કંગના રનૌતને એવી આશા હતી કે આ ફિલ્મને રિલેસ કરતની સાથે દર્શકો ફિલ્મને ખૂબ જ પ્યાર આપશે પરંતુ કંગના રનૌતની આ આશા પર પાણી ફેરવાઇ ગયું છે તમને જણાવી દઈએ કે ફિલ્મના એક્શનની ખૂબ જ તારીફ કરી રહ્યા છે.
અને ખાસ કરીને આ ફિલ્મમાં અભિનેત્રી કંગના રનૌતની ખૂબ જ તારીફ કરવામાં આવે છે કારણકે અભિનેત્રી કંગના રનૌત એક મહાન અભિનેત્રી છે પરંતુ દર્શકો આ ફિલ્મને લઈને વધારે આકર્ષિત નથી થતાં આના પાછણનું કારણ એ પણ બતાવવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી કંગના રનૌત ઘણી બૉલીવુડ અભિનેત્રીઓ સાથે બદલો લઈ ચૂકી છે.
હવે જાહેર વાત છે કે દર્શકોને કંગના રનૌતનો આ વ્યવહાર પસંદ નથી હવે મિત્રો કંગના રનૌતે બોલિવુડમાં વધારે દુશ્મની બનાવી નાખી છે અને આ માટે જ દર્શકો કંગના રનૌતની ફિલ્મને સપોર્ટ નથી કરી રહ્યા મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
Leave a Reply