
આત્મહત્યાની ઘટનાઓ દિવસેને દિવસે સતત વધતી જ જાય છે લોકો નજીવી બાબતે જ જીવન ટૂંકાવી દે છે ત્યારે હાલમાં આવી જ એક વધુ ઘટના સામે આવી છે જેમાં પતિએ પત્નીના ત્રાસથી કટાડીને જીવન ટૂંકાવ્યું હતું.
બપોત ગામમાં રહેતા ડ્રાઇવરે પોતાના પુત્ર સાથે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું આ સાથે અંતિમ ચિઠ્ઠીમાં જણાવ્યુ કે તે પોતાની પત્નીના ત્રાસથી ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે.
હાલમાં આ ઘટનાને લઈને પોલીસ ધ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે 32 વર્ષીય પરેશ ભાઈ શહેરના વગોડિયા રોડ પર બપોદ ગામ પત્ની તેમણે 11 વર્ષીય પુત્ર સાથે રહેતા હતા.
પરેશ ભાઈ રિક્ષા ચલાવતા હતા ત્યારે તેમણે બપોરના સમય ગાળા દરમિયાન પુત્ર સાથે આત્મહત્યા કરી લીધી હતી આ બાદ જ્યારે પતિ કામ કરીને ઘરે આવી ત્યારે તેમનાથી દરવાજો ખૂલ્યો ન હતો આ બાદ તેમણે બૂમો પડી હતી જેના કારણે આજુબાજુના લોકો એકઠા થઈ ગયા અને દરવાજો તોડતા પતિ અને પુત્ર મૃત હાલતમાં જોવા મળ્યા હતા.
Leave a Reply