
હાલમાં અંતિમ સંસ્કાર કરતાં સમયે એક દાદીના પ્રાણ પાછા આવતા લોકોમાં ભારે ખલબલી મચી હતી જ્યાં અંતિમ સંસ્કાર માટે લઈ જય રહેલી મહિલા અચાનક જીવિત થઈ ગઈ હતી કહેવામા આવે છે કે 102 વર્ષની મહિલા અચાનક બેહોશ થઈ ગઈ હતી.
જે બાદ ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટરે તપાસ કર્યા બાદ મહિલાને મૃત જાહેર કરી હતી ઉત્તરાખંડના રોડગીમાથી આ ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં વૃધ્ધ મહિલાના નિધન બાદ તે અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી.
આ બાદ બધા સંબંધીઓ ત્યાં પોહચી ગયા હતા પરંતુ અચાનક મૃતકના શરીરમાં હલચલ જોવા મળતા ત્યારે કોઈને પોતાની આંખોમાં વિશ્વાસ ન થઈ પરંતુ જ્યારે મહિલાએ આંખો ખોલી ત્યારે કોઇની ખુશીનું ઠેકાણું ન રહ્યું.
કહેવામા આવે છે કે 102 વર્ષની આ મહિલા લાંબા સમયથી બીમાર ચાલી રહી હતી જેના અચાનક બેહોશ થતાં ડોક્ટરે તેને મૃત જાહેર કરતાં તે ફરીથી જીવિત થઈ હતી.
Leave a Reply