
હાલમાં દેશભરમાં એક વિડીયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે જેમાં વ્યક્તિ રોટી બનાવે છે જેમાં રોટી બનાવનાર દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બિલ ગેટ્સ છે અમેરિકના મશહૂર શેખે ટ્વિટર પર આ વિડીયો શેર કર્યો છે.
જેમાં માઈક્રોસોફ્ટ કંપનીના ફાઉન્ડર બિલ ગેટ્સ સાથે રોટી બનાવતા જોવા મળ્યા છે આ વિડિયોમાં તેમણે એ પણ જણાવ્યુ કે હું રોટી બનાવવાનું ભારત યાત્રા દરમિયાન શિખયું હતું.
ઘઉની ખેતી કરતાં ખેડૂતોને મળતા સમયે હું સમગ્ર રોટી બનાવવાની હકીકત જાણ્યો હતો અને બાદમાં રોટી પણ બનાવી હતી આ વિડિયોમાં બિલ ગેટ્સ ક્રમ અનુસાર રોટી બનાવે છે.
રોટી બનાવીને બિલ ગેટ્સ જાતે જ રોટી બનાવે છે અને જાતે જ રોટી ખાય છે હાલમાં આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયાની અંદર વાઇરક થઈ રહી છે.
Leave a Reply