
છેલ્લા સમયથી ગણા બધા અવસનના એવા લાઈવ વિડીયો સામે આવી રહ્યા છે જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળે છે લોકો વિચારી રહ્યા છે કે મૌત ક્યારે અને કેવી રીતે આવશે.
આવામાં હાલના એક વ્યક્તિ સાઈબાબા સામે માથું નીચે નમાવતા જ દુનિયાને છોડી હતી કહેવામા આવે છે કે જે રીતે યુવકે સાઈબાબાના ચરણોમાં માથું નમાવ્યું અને આ બાદ તે ત્યાથી ઉઠી જ ન શક્યો.
હાલમાં કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિનું અવસાન હાર્ટ એટેકના કારણે થયું છે પરંતુ આ ચોકાવનારો બનાવ હાલમાં લાઈવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે જે હાલમાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.
આ ઘટના મધ્યપ્રદેશમાં બની હતી જ્યાં રાકેશ નામના યુવક સાથે આ પ્રકારનો હાદસો બન્યો હતો રોજિંદાની જેમ રાકેશ સાઈબાબાના દર્શન કરવા માટે મંદિરમાં ગયો હતો અને ત્યાં જ તેણે જીન ગુમાવ્યો હતો.
Leave a Reply