
ઉત્તર પ્રદેશના મેરઠ માથી એક ચોકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં રસ્તા પર જઈ રહેલા યુવકને છીંક આવ્યા બાદ તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો હાલમાં આનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર યુવક પહેલા પોતાની છાતી પર હાથ મૂકે છે આ બાદ જ્યારે યુવકને છીંક આવી ત્યારે તેણે મોઢા પર હાથ મૂક્યો હતો આ બાદ યુવકે પોતાનું ગળું પકડી લીધું હતું.
અને થોડી વાર ચાલ્યા પછી યુવક જમીન પર પડી ગયો હતો આ બાદ આ યુવક ફરીથી ઊભો જ ન થઈ શક્યો કહેવામા આવી રહ્યું છે કે આ યુવકને હાર્ટ એટેક આવવાના કારણે અચાનક મૌત થયું છે.
યુવક સાથે ચાલી રહેલા મિત્રો પણ આ ઘટનાને સમજી શક્યા ન હતા કે આ મામલો શું છે આ સમગ્ર ઘટના શેરીમાં લાગેલા કેમેરામાં આ ઘટના કેદ થઈ હતી.
Leave a Reply