
હાલના સમયના અંદર એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ એક વૃધ્ધને સ્કૂટી પાછણ બાંધીને ઘસેડી રહ્યો છે આ જોઈને તમામના રુવાંટા ઊભા થઈ જાય છે.
આ શરમજનક ઘટના સામે લોકો ભારે ગુસ્સો બતાવી રહ્યા છે આ સમગ્ર ઘટના કર્ણાટકના બેંગલુરુમાથી સામે આવી છે જ્યાં એક સ્કૂટી સવાર વ્યક્તિએ વૃધ્ધને સ્કૂટી પાછણ બાંધીને ઘસડયો હતો આના કારણે વૃધ્ધનું શરીર પણ છોલાઈ ગયું હતું.
આ બાદ પણ યુવકને સ્કૂટી રોકી ન હતી અને વૃધ્ધને હોસ્પીટલમાં હાલમાં લોકો ધ્વારા દાખલ કરવામાં આવ્યો છે જ્યાં હાલમાં વૃધ્ધની સારવાર ચાલી રહી છે.
આ ઘટના બાદ આરોપી યુવકને માર પણ મારવામાં આવ્યો છે વૃધ્ધ સાથે આવો વ્યવહાર કરનારા યુવકની ઓળખ 25 વર્ષીય અગીરો સાહિલના રૂપમાં કરવામાં આવી છે.
Leave a Reply