
હાલમાં ભારતમાં અનેક પ્રકારના એવા ગણા બધા માણસો છે જેમની પાસે અલગ લાગા કળાઓ પડેલી છે ત્યારે હાલમાં આવો જ એક માસ્ટર માઇન્ડ વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે.
જેમાં વ્યક્તિએ તાજમહેલના સ્પેલિંગથી તાજમહેલ બનાવી દીધો હતો હાલમાં આ જોઈને તમે પણ ખુશ થઈ જશો તેવી પેંટિંગ વ્યક્તિએ પોતાની કળા ધ્વારા બોર્ડ પર દોરીને બતાવી હતી.
હાલમાં ગણા બધા લોકો વ્યક્તિને શાબાશી આપી રહ્યા છે વ્યક્તિએ સૌ પ્રથમ બોર્ડ પર તાજમહેલનો સ્પેલિંગ લખો અને જોતજોતામાં તેમાથી તેને બોર્ડ પર તાજમહેલ બનાવી દીધો હતો.
આપના દેશમાં આવ ગણા બધા લોકો છે જેમની પાસે અઢરક કળાઓ પડેલી છે પરંતુ તે સરકારને આવા લોકોને પ્રોત્સાહિત કરીને આગળ લાવવાની કોશિશ કરવી જોઈએ.
Leave a Reply