
હાલમાં વલસાડમાંની અંદર એક યુવકે શરાબ પીને હોબાળો મચાવ્યો હતો જ્યાં કહેવામા આવે છે કે યુવક શરાબ પીને બારીના બહારની છત પર બેસી ગયો હતો આના કારણે ગામના ટોણાંને ટોણાં આ જગ્યાએ વીંટળાઇ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર આ યુવક નશાની હાલતમાં બારીની છત પરથી નીચે પડે તેમ કરતો હતો આના કારણે અરિવાર સહિત નીચે ઉભેલા લોકો ભારે ચિંતામાં મુકાયા હતા.
ત્યાં ઉભેલા લોકોએ ફાયરબ્રિગેટ અને પોલીસને આની જાણ કરી હતી આના કારણે રેસક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ બાદ યુવકને બચાવી લેવામાં આવ્યો હતો.
યુવકનું નામ બન્નીસિહ બીના છે જેને શરાબ પીધો હતો આના કારણે પરિવાર સાથે યુવકને ઝગડો થતાં બાથરૂમનો કાચ ખોલીને યુવક બારી પર બેસી ગયો હતો અને બાદમાં હોબાળો મચી ગયો હતો.
Leave a Reply