
હાલના સમયના અંદર ક્રિકેટનો માહોલ પૂર જોશમાં ચાલી રહ્યો છે ત્યારે આની વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પાકિસ્તાનનાં ખેલાડી બાબર આઝમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
કહેવામા આવે છે કે હાલમાં પેશાવર બાદ રવિવારે ફરી એકવાર પાકિસ્તાન બોમ્બ બ્લાસ્ટથી હચમચી ગયું હતું બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટા શહેરમાં બોમ્બ વિસ્ફોટમાં પાંચ પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
જણાવી દઈએ કે જે સમયે આ બ્લાસ્ટ થયો તે સમયે શહેરના સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ ચાલી રહી હતી જેમાં બાબર આઝમ અને શાહિદ આફ્રિદી જેવા મોટા ખેલાડીઓ રમી રહ્યા હતા.
બ્લાસ્ટ બાદ મેચ રોકવી પડી હતી હાલમાં ક્રિકેટ જગતના મહાન ખેલાડી બાબર આઝમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો.
Leave a Reply