
હાલના સમયના અંદર યુટ્યુબર અરમાન મલિકની પત્ની કૃતિકા સિહ અને પાયલ વચ્ચે મોટો જગડો થયો છે કહેવામા આવે છે કે નવીનતમ વ્લોગમાં તેઓ લડતા જોવા મળ્યા હતા એવું બન્યું કે કૃતિકા મલિક તેની માતાના ઘરે જવા માંગતી હતી પરંતુ પાયલ ઈચ્છતી ન હતી.
આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી બંને વચ્ચેની લડાઈ હોટલના રૂમથી શરૂ થઈ કાર સુધી ચાલી હતી આ પહેલા પણ બંને હોટલના રૂમમાં લડ્યા હતા. મામલો એટલો વધી જાય છે કે પાયલ કૃતિકાના સ્થાને આવી જાય છે.
તેમની લડાઈ એટલી વધી ગઈ કે પાયલ પોતાની સૂટકેસ લઈને રૂમમાંથી બહાર નીકળવા લાગી અરમાને તેનો વીડિયો ફેસબુક પર શેર કર્યો છે જ્યાં હાલમાં અરમાન મલિકની બંને પત્નીઓ વચ્ચે ઘણો ઝઘડો ચાલી રહ્યો છે ત્યારે તેના ઘરમાં વધુ એક ખરાબ ઘટના બની છે.
તે અને તેની પત્નીઓ જે હોટેલમાં લગ્નમાં હાજરી આપવા ગયા હતા ત્યાંથી તેની કાર પણ ચોરાઈ ગઈ હતી આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો.
Leave a Reply