આ છે દુનિયાના સૌથી સંતાયેલા સંતો, જમીનના અંદર ગુફા બનાવીને સસલાની જેમ રહે છે…

આ છે દુનિયાના સૌથી સંતાયેલા સંતો
આ છે દુનિયાના સૌથી સંતાયેલા સંતો

હાલમાં આપણે એવા સંતો વિષે વાત કરવાના છીએ કે જેઓ સસલાની જેમ નીચે જમીનમાં રહે છે હાલમાં તેઓ ગુફા બનાવીને રહે છે અને ત્યાં નીચે જ ગુફાની અંદર ભજન કરે છે આજ સુધી કોઈ પણ આ બાબાની ગુફાઓમાં જઈ શક્યું નથી.

હાલમાં બાબાએ આ ગુફા જંગલમાં બનાવેલી છે હાલમાં આ સંત નાની બનાવેલી ગુફામાં રહે છે અને કહેવામા આવે છે કે બાબા આ ગુફામાં ત્રણ વર્ષથી રહે છે અને અંદર એસી કરતાં પણ વધારે ઠંડક છે.

આ સાથે આ ગુફામાં ખૂબ જ શાંતિ રહે છે અને પ્રાર્થના કરવામાં પણ વધારે મન લાગે છે ગુફા પહેલા બાબા તેની બહાર જ દર્શન અને પ્રાથના કરતાં હતા આ સાથે બાબાના જણાવ્યા અનુસાર ગુફાના અંદર દર્શન કરવાની મજા જ અલગ આવે છે.

આ સાથે ગુફાના અંદર જ એક બીજી ગુફા બનાવવામાં આવી છે જેમાં તેઓ સામાન રાખે છે આ સાથે બાબા શ્રીજીના પગના દર્શન કરે છે અને નાની લાઇટ સાથે જ તેઓ આ ગુફામાં પ્રવેશ કરે છે આ સાથે તેઓ અનેક પ્રકારની વસ્તુઓ રાખે છે.

આ સાથે આ ગુફાના અંદર જીવન ખૂબ જ શાંતિમય રહે છે હાલમાં તેમણે બીજી એક ગુફા બનાવેલી છે જેમાં તે ભગવાનનો ફોટો રાખે છે અને એક નાનો દિપક સળગાવેલો રાખે છે આ સાથે શ્રીજી અને ઠાકોરજીના પણ મુકુટ રાખે છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*