
હાલમાં આપણે એવા એવા કલાકારો વિષે વાત કરવાના છીએ કે જેઓ ગામડામાં આવ્યા અને આજે મોટા સ્ટાર્સ બની ગયા છે સૌથી પહેલા વાત કરીએ અભિનેતા ધર્મેન્દ્રની જેઓ પંજાબમાં રહેતા હતા અને તેઓ ગામડામાં રહીને શિક્ષણ મેળવતા હતા.
પરંતુ માયાનગરીમાં આવીને તેઓ એક મોટા સુપર સ્ટાર્સ બની ગયા છે બીજા નંબર પર વાત કરીએ કંગના રનૌતની તે ગામડામાથી આવીને આજે બોલિવુડમાં રાજ કરે છે કંગના રનૌત હિમાચલ પ્રદેશના એક નાનકડા ગામડામાં રહેતી હતી તે ઘરેથી ભાગીને મુંબઈ આવી હતી.
મૂંબઈમાં આવીને તેમણે ખૂબ જ મહેનત કરી અને જોતજોતામાં તે આજે મોટી અભિનેત્રી બની ગઈ હવે વાત કરીએ અભિનેત્રી વિધ્યા બાલનની જે કેરલમાં પથકકડના ઉથોર નામના ગામડામાં રહેતી હતી.
પરંતુ આજે વિધ્યા બાલન બોલિવુડની મશહૂર અભિનેત્રી બની ગઈ છે હવે વાત કરીએ પંકજ ત્રિપાઠીની જેઓ ગામડામાંથી માયાનગરીમાં આવ્યા હતા અને આજે મોટા સ્ટાર્સ બની ગયા છે હવે વાત કરીએ નવજ્જુદ્દીનની.
જેઓ ઉત્તર પ્રદેશના મુજફ્ફર નગરમાં રહેતા હતા જેઓ આજે ફિલ્મી દુનિયામાં આવીને મોટું નામ બનાવ્યું છે કહેવામા આવે છે કે તેઓ એક સમયે સિક્યુરિટીની નોકરી કરતાં હતા આજે તેઓ મોટા સુપર સ્ટાર્સ બની ગયા છે.
Leave a Reply