
જમાનો બદલાતા હાલમાં લોકોમાં પણ પરીવર્તન આવવા લાગ્યું છે હાલમાં બનેલી ઘટનાથી કહી શકાય કે પુરુષો સાથે હવે બહારના કામમાં મહિલાઓ પણ આગળ વધી ગઈ છે.
સોશિયલ મીડિયાનો વ્યાપ વધવાને કારણે હાલમાં લોકો દરેક કામ સોશિયલ મીડિયા પરથી શીખી લે છે આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે પુરુષો ગાડી ચલાવે છે ત્યારે હાલમાં બે મહિલાઓનો ગાડી ચલાવતો વિસિયો વાઇરલ થયો છે.
આ ઘટના રાજસ્થાનની બતાવવામાં આવે છે કારણકે મહિલાઓનો પોષક રાજસ્થાની છે આજકાલના યુવકો બુલેટ જોઈને દિવાના થઈ જાય છે જ્યારે હાલમાં મહિલાઓ બુલેટ જોઈને દિવાના થઈ આતા તેમણે બુલેટ ગાડી ચલાવી હતી.
આ વિસિયો મહિલાઓએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે ટ્રેડિશનલ ડ્રેસમાં બુલેટ ચલાવી રહેલી મહિલાઓને જોઈને લોકો ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.
Leave a Reply