
બિહારના સિવાન જિલ્લામાંથી એક સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા શોરૂમમાંથી જૂતાની ચોરી કરતી જોવા મળી રહી છે.
વીડિયો સિવાન શહેરના બાબુનિયા મોડ સ્થિત બાટા શોરૂમનો છે મહિલાએ દિવસભર કેમેરાની સામે ચંપલની ચોરી કરી હતી મહિલાને જોઈને કોઈ અનુમાન લગાવી શકતું નથી.
કે તે ચોરી કરવાના ઈરાદે દુકાને પહોંચી હતી શોરૂમમાં ચોરી કરવા આવેલી મહિલાએ લગભગ 15 મિનિટ સુધી અલગ-અલગ સેન્ડલ અને શૂઝ જોયા.
તે તકો શોધતી રહી ત્યારબાદ સેલ્સમેનને ચકમો આપીને તેણે તેની સાડીમાં જૂતાની જોડી છુપાવી દીધી આ પછી તે ફરાર થઈ ગયો હતો આ વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો.
Leave a Reply