કડકડાતી ઠંડીમાં 1100 કિલોમીટર કાપી સાઇકલ લઈને સલમાનને મળવા આવ્યો આ ભાઈ, સલમાને ઘરે ખવડાવીને કર્યો વિદા…

કડકડાતી ઠંડીમાં 1100 કિલોમીટર કાપી સાઇકલ લઈને સલમાનને મળવા આવ્યો આ ભાઈ
કડકડાતી ઠંડીમાં 1100 કિલોમીટર કાપી સાઇકલ લઈને સલમાનને મળવા આવ્યો આ ભાઈ

હાલમાં સલમાન ખાનનો એક દર્શ તેમણે મળવા માટે સાઇકલ લઈને આવ્યો હતો જેની તસ્વીરો હાલમાં વાઇરલ થઈ રહી છે આ ચાહકનું નામ સમીર છે આ ભાઈ સલમાનને મળવા આ કડકડતી ઠંડીમાં 1100 કિલોમીટર સાઈકલ ચલાવીને જબલપુરથી મુંબઈ આવ્યા હતા.

સમીર પહોંચ્યો ત્યારે સલમાન તેના ઘરે હતો. તેણે સમીર અને તેની સાયકલ સાથે ફોટો પડાવ્યો. તેમને ખોરાક વગેરે ખવડાવીને તેમના ઘરે પાછા મોકલ્યા સમીર 22 ડિસેમ્બરે સાયકલ લઈને જબલપુરથી નીકળ્યો હતો. પ્લાન એવો હતો કે સલમાનનો જન્મદિવસ 27મીએ છે.

તો ચાલો આ વર્ષે તેને સાથે મળીને જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ. તેની સાઇકલ પર સલમાનની કંપની બીઇંગ હ્યુમનનો લોગો લગાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, એક હોર્ડિંગ પર પ્રેમ રતન ધન પાયો ગીતની લાઇન ચલો ઉનકો દુઆયેં દેતે ચલેં લખેલી હતી.

પ્યાર કિયા તો ડરના ક્યા’ના ‘દીવાના મેં ચલા’ ગીતની લાઇન પણ પેસ્ટ કરવામાં આવી હતી પરંતુ સમીર 29 ડિસેમ્બરે મુંબઈ પહોંચી શક્યો હતો. જન્મદિવસ વીતી ગયો હતો.જોકે સદભાગ્યે જ્યારે સમીર ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યો ત્યારે સલમાન ઘરે હતો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*