
હાલમાં ખજૂરભાઈના ટીમમાં કામ કરતાં મહેશદાદાનો ફરી એકવાર ધૂમ મચાવતો વિડીયો સામે આવ્યો છે ખજૂર ભાઈના નાના ભાઈ વરુણ જાનીના બરડોલીમાં લગ્ન હતા આ દરમિયાન મહેશ દાદાનો એક વિડીયો સામે આવ્યો છે.
આ દરમિયાન ખજૂરભાઈની ટીમમાં કામ કરતાં દરેક લોકો અલગ અલગ અંદાજમાં ડાન્સ કરે છે હાલમાં લોકોએ વાઇરલ વિડિયોમાં મહેશ દાદાને ખૂબ જ પસંદ કર્યા છે.
વરુણ જાનીના લગ્નમાં ખજૂરભાઈ કરતાં પણ વધારે મહેશ દાદાને વધુ હરખ જોવા મળે છે હાલમાં તેમણે ડાન્સ ધ્વારા પોતાની ખુશી લોકો આગળ વ્યક્ત કરી છે.
વરુણ જાનીના લગ્ન હાલમાં ધૂમ ધામથી કરવામાં આવ્યા છે આ સાથે આગળ જતાં મહેશ દાદ શુટ ઉતારીને ડાન્સ કરે છે હાલમાં ખજૂરભાઈને પોતાના જ પરિવારના સમજીને લોકો સાથે આપે છે.
Leave a Reply