
દોસ્તો આ દિવસોમાં આપણે જોઈ રહ્યા છીએ કે એક્ટ્રેસ છે જે ફિલ્મોમાં ફકત એક્ટિંગ કરીને જીવન પસાર નથી કરતાં પણ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે અને પોતાની પર્સનલ લાઈફને લઈને ઇન્ફોર્મેશન શેર કરતાં રહે છે.
પરંતુ શુ તમે જાણો છો કે ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ વ્યક્તિ છે જે સોશિયલ મીડિયા પર છે જ નહીં અને છે તો તે લૉગિન પણ કરતાં નથી તો આ એક્ટર બીજું કોઈ નહીં જોન ઈભ્રાહિમ છે.
જોન ઈભ્રાહિમ કે જેમણે પઠાણ ફિલ્મમાં મોટો હાઈટેક રોલ નિભાવ્યો છે જો એવામાં જોન ઈભ્રાહિમની પર્સનલ લાઇફની વાત કરી એ તો આ નવી જે સોશિયલ મીડિયાની દુનિયા છે તેનાથી બિલકુલ ડિસ્કનેક્ટેડ છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક તો દૂરની વાત છે.
પણ જોન ઈભ્રાહિમ પોતાના મોબાઈલમાં વૉટ્સઅપ પણ નથી રાખતા તેમણે સોશિયલ મીડિયામાં એક ખાનગી વ્યક્તિ રાખેલી છે જે બધુ મેનેજ કરે છે તેમના કરિયર રિલેટેડ જે પોસ્ટ હોય છે એ શેર કરે છે તાજેતરમાં જોન ઈભ્રાહિમ અંબાણીના દીકરાની સગાઈમાં પણ સાદા કપડાં પહેરીને આવ્યા હતા જૉ ફિલ્મોમાં જોઈએ તો તે એકદમ એન્ટિક લૂકમાં જોવા મળે છે.
Leave a Reply