
ગુજરતમાં છેલ્લા ગણા બધા સમયથી અકસ્માતની ઘટનાઓ સતત વધતી જાય છે આ ઘટનાઓમાં ગણા બધા લોકોના અવસાન પણ થાય છે ત્યારે હાલમાં ગાંધીનગરમાથી આવો જ એક દુખદ અકસ્માત સામે આવ્યો છે.
જેમાં સવારે કારની અંદર વોક કરવા નીકળેલા પાંચ મિત્રોને અકસ્માત નડતાં તેમાથી એક મિત્રનું નિધન થયું હતું હાલમાં બાકીના ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી અનુસાર માણસાના બિલોદરાના વાતની અને હાલ પોતાના મસીના ઘરે પેથાપુર રહેતા અને B.com ના પહેલા સેમમાં અભ્યાસ કરતાં ઇન્દ્રસિહ વાઘેલા મિત્રો સાથે નક્કી કર્યું હતું કે કાલે સવારે દોડવા માટે જવાનું છે.
આ બાદ પાંચેય મિત્રો રવિવારે સવારે ભેગા થયા હતા આ બાદ એક મિત્રની કારમાં બધા ગાંધીનગર જવા નીકળ્યા હતા આ બાદ સય્યમે કાર પરનો કાબૂ ગુમાવતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં એક મિત્રનું દુખદ અવસાન થયું હતું.
Leave a Reply