
હાલમાં ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે આવી સ્થિતિમાં અત્યારથી જ ઉત્સાહિત લોકો પતંગ ચગાવવા માટે આતુર થયા છે અને તેઓ અત્યારથી જ ઉતરાયણની મજા માણે છે.
આવ જ સમયમાં એક દુખદ ઘટના સામે આવી છે જેમાં પતંગના કાતિલ દોરાથી પરિવાર સાથે બાઇક પર જતાં યુવકનુ ગળું કપાઈ ગયું છે આ ઘટનામાં પતિને બચાવવા જતાં પત્નીને પણ ગંભીર ઇજા થઈ હતી.
યુવકને સારવાર હેઠળ સુરતમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર બબલૂ હરીશચંદ્ર મૂળ ઉત્તરપ્રદેશના વતની છે હાલમાં તે પાંડેસરમાં આવેલા પુનિતનગરમાં રહે છે.
તેઓ ફર્નિચરણા વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે બ્રિજ પરથી તે પોતાની પત્ની સાથે પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન બાબલુંના ગાળામાં પતંગનો દોરો ફસાઈ જતાં ગળું વીંધાઈ ગયું હતું.
Leave a Reply