
હાલમાં નવસારી જિલ્લાના ચિખલી તાલુકાનાં કિયારી ગામે એક વરરાજાએ JCB માં જાન નિકાળતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું આ વરઘોડો કિયારી ગામનો પટેલ સમાજનો હતો.
વારરાજા આ આ જાનમાં JCB ના આગળના પાવડામાં બેઠો હતો અને નાજુમાં દુલ્હન પણ બેઠી હતી આ બાદમાં JCB ના પાવડને ઊંચો કરવામાં આવ્યો હતો અને લોકોએ આ અનોખા લગ્નની મજા લીધી હતી.
કહેવામા આવે છે કે પટેલ સમાજના લોકોએ આદિવાસી પરંપરા અનુસાર લગ્ન કર્યા હતા આ વરઘોડાને જોઈને લોકો આશ્ચર્ય થઈ ગયા હતા કહેવામા આવે છે કે આ વરઘોડો ડીજેના તાલ સાથે નિકાળવામાં આવ્યો હતો.
અને રસ્તા પરથી પસાર થતાં આ વરઘોડાને જોવા માટે લોકોના ટોળાં ને ટોળાં ઉમટી પડ્યા હતા હાલમાં વધુ અજબ લોકોની ગજબ કહાની સામે આવી છે.
Leave a Reply