
આજે આપણે મહેન્દ્ર ધોનીની પર્સનલ લાઈફ વિષે વાત કરવાના છીએ કે તેમણે કઈ રીતે પ્યાર થઈ જતાં લગ્ન કરી લીધા કહેવામા આવે છે કે પત્ની સાક્ષી અને ધોની બંને એકબીજાને નાનપણથી જ જાણે છે કારણકે બંને MECON નામની કંપનીમાં એક સાથે કામ કરતાં હતા.
આ સાથે આ બંનેના પરિવારમાં પણ ખૂબ જ સારા સંબંધો હતા આ દરમિયાન સાક્ષીએ પોતાનું ભણતર શાણામાં જ શરૂ કર્યું હતું પરંતુ અમુક કારણોસર સાક્ષી પરિવાર સાથે દહેરાદૂન શિફ્ટ થઈ ગઈ આ બાદ ધોની અને બંનેના સંપર્ક દૂર થઈ ગયા હતા.
તમને જણાવી દઈએ કે બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ સાક્ષીની સ્કૂલ ફ્રેન્ડ હતી આ બાદ ધોની અને સાક્ષી કોલકાતામાં મળ્યા હતા આ દરમિયાન ધોનીની ત્યાં એક મેચ હતી જેને પગલે તેઓ હોટલમાં રોકાયા હતા આ બાદ તેઓ સાક્ષિની સુંદરતા પર ફીદા થઈ ગયા હતા અને નંબર માગ્યો હતો.
આ બાદમાં તેમણે સાક્ષિને મેસેજ પણ કરતાં હતા આ બાદમાં આગળ જતાં તેમણે સાક્ષિને પોતાની જીવન સાથી બનાવી લીધી હતી હાલમાં તેઓ આલીશાન જીવન જીવે છે.
Leave a Reply