
આજે આપણે એક એવા સિંદૂર વિષે વાત કરવાના છીએ કે જેને શાદીસુધા મહિલાઓ લગાવે છે આ સાથે તેનો ઉપિયોગ દેવી દેવતાઓના પુજનમાં પણ કરવામાં આવે છે આ સાથે સિંદૂરને કુમકુમના નામે પણ ઓળખવામાં આવે છે.
તમને જણાવી દઈકે કે સિંદૂરના પત્તા આવે છે જે દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે આ સાથે આ પાંદડામાથી જ સિંદૂર બનાવવામાં આવે છે સિંદૂરને નર્સરી ધ્વારા પણ ઉગાવવામાં આવે છે.
અને બીજી રીતે કલમ કરીને પણ ઉગાવવામાં આવે છે સિંદૂરના અંદર કેટલાક વટાણા જેવા દાણા પણ આવે છે શરૂઆતમાં સિંદૂરના પત્તા લીલા રંગના હોય છે અને પાકા પછી તે લાલ રંગના થાય છે.
જ્યારે આ પત્તા ભૂરા રંગન્મા થાય ત્યારે તેને તોડવામાં આવે છે અને તેના પત્તાના ગ્રાઇન્ડરમાં પીસવામાં આવે છે અને આ બાદમાં પવિત્ર સિંદૂર તૈયાર થાય છે.
Leave a Reply