સફળ ક્રિકેટર્સ બનવા માટે જાણીલો આર્યન જુયલની કહેલી આ વાત, જીવનમાં ક્યારેય પાછા નહીં પડો…

સફળ ક્રિકેટર્સ બનવા માટે જાણીલો આર્યન જુયલની કહેલી આ વાત
સફળ ક્રિકેટર્સ બનવા માટે જાણીલો આર્યન જુયલની કહેલી આ વાત

ભારતીય લોકોનો સૌથી વધુ પસંદીતા ખેલ ક્રિકેટ છે ત્યારે હાલમાં સફક ક્રિકેટર્સ બનવા માટે આર્યન જુયલે પોતાનો અનુભવ શેર કર્યો હતો તેમણે IPL વગેરમા રમી ચૂક્યા છે.

ચિલ્ડ્રન એકેડેમી સિનિયર સેકન્ડરી સ્કૂલ હલદુચૌરના આશ્રય હેઠળ આરજે ક્રિકેટ એકેડેમી હલદુચૌરનું ઉદ્ઘાટન ઇન્ટરનેશનલ લેવલના ક્રિકેટર આર્યન જુયાલના હસ્તે મુખ્ય મહેમાન તરીકે રિબન કાપીને કરવામાં આવ્યું હતું.

તેણે કહ્યું કે અભ્યાસની સાથે ક્રિકેટને પણ મહત્વ આપવું જોઈએ તે આપણને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવે છે આર્યન જુયલે જણાવ્યુ હતું કે પોતાના કોચ અને મહેનત કરશે તો તે જરૂરથી એક સફળ ક્રિકેટર્સ બની શકશે.

આ સાથે તેમણે આગળ જણાવ્યુ કે ગણા બધા પ્રકારની આગળ ચેલેન્જ આવશે પરંતુ મહેનત કરશો તો જરૂરથી આગળ વધતો આ સાથે તેમણે જણાવ્યુ કે બધા લોકોની પ્રોસેસ અલગ અલગ હોય છે તેમણે આગળ જાનવ્યું કે પોતાના કોચના જણાવ્યા અનુસાર કામ કરવામાં આવશે તો તમે જરૂરથી આગળ વધશો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*