
છોટા ઉદયપુરના પાવી જેતપુર જેલલમાં એક યુવક અને યુવતી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા આ જોઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો હાલમાં આ બંને મૃતદેહની ઓળખ થઈ ગઈ છે.
સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસ તરત જ ઘટના સ્થળે આવી પોહચી હતી આ બાદ પોલીસે મૃતદેહને નીચે ઉતારી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી જાણવા મળતી માહિતી અનુસાર યુવક અને યુવતી બંને એકબીજાના પ્રેમમાં હતા.
અને એકબીજા સાથે જીવવાના વચનો પણ આપ્યા હતા જોકે યુવતીના પરિવારના લોકોએ સગાઈ પહેલાથી જ નક્કી કરી લીધી હતી આના કારણે યુવતીએ આવું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
કહેવામા આવે છે કે અંકિત નામના યુવકને યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો આ બંને પ્રેમી પંખિડા એક બીજાના પ્રેમમાં હતા અને તેમણે સાથે રહેવા માટે આવું પગલ ભર્યું હોવાનું સામે આવ્યું છે.
Leave a Reply