નાના ટેણીયાનો આવો વિડીયો જોઈને તમે પણ નહીં રોકી શકો હસી, મોટો થઈને બનશે નેતા…

આ નાનો ટેણીયો મોટો થઈને બનશે નેતા, જુઓ તેની અદાઓ
આ નાનો ટેણીયો મોટો થઈને બનશે નેતા, જુઓ તેની અદાઓ

હાલના સામના અંદર 1 થી 5માં ધોરણમાં ભણતા વિધ્યાર્થીમાના એક વિધ્યાર્થીનો વિડીયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે જેને જોયા બાદ તમે પણ હસી નહીં રોકી શકો.

હાલમાં બાળકે આ વિડિયોમાં પ્રવાસને લઈને વાત કરી છે જ્યાં તેને જણાવ્યુ છે કે અમને પણ પ્રવાસ લઈ જાવ તમે 6 થી 8માં ધોરણમાં ભણતા બાળકોને પ્રવાસે લઈ જાવ છો અમે શું ગુનો કર્યો છે સાહેબ.

આ બાદ આગળ બાળકે જણાવ્યુ કે અમે પણ લેશન લાવીએ છીએ છતાં પણ અમારી સાથે ન્યાય શા માટે નથી મળતો અમને પણ ન્યાય મળવો જ જોઈએ તમે ગામના સરપંચને બોલાવીને અમને નયાય આપો.

આ તમામ શબ્દો હાલમાં બાળકે વિડિયોમાં જણાવ્યા હતા આને જોઈને લોકો કહી રહ્યા છે કે આ બાળકનો આત્મ વિશ્વાસ જોઈને તે મોટો થઈને એક મોટો નેતા બનશે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*