
હાલના સમયના અંદર એક ભાઈ નદીના અંદરથી લોકોને સોનું નિકાળી આપે છે આ સાથે સોનાની સાથે પૈસા પણ નિકાળી આપે છે હાલમાં આનો વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વ્યક્તિના હાથમાં એક લાકડી અને કાચ છે જેના વડે છે પાણીમાથો સોની અને પૈસા નિકાળે છે હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
હાલમાં વ્યક્તિએ પાણીમાં પગ મૂકીને ઉપર કચ રાખ્યો હતો જે પાન ચાંદીની વસ્તુ મળી આવી હતી આ સાથે વ્યક્તિના જણાવ્યા અનુસાર આ પાણીના અંદર રહેવું સામાન્ય વ્યક્તિની વાત નથી.
આ સાથે પાણીમાથી નિકાળેલી આ વસ્તુઓ વ્યક્તિ વેચે છે જેના કારણે તેની કમાણી થાય છે હાલમાં ગણા બધા લોકો આ જોઈને ચોકી જાય છે.
Leave a Reply