
આજે અમે તમારી સાથે કેટરિના કે વિકી કૌશલ વિશે વાત કરવાના નથી પરંતુ આજે અમે તમને કેટરિના કૈફની ખૂબ જ નજીકની વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે વ્યક્તિ વિકી કરતાં કેટરીના સાથે વધુ સમય વિતાવે છે તો ચાલો જાણીએ કે આખરે તસવીરમાં વ્યક્તિ કોણ છે.
અમે જેની સાથે વાત કરી રહ્યા છીએ તેનું નામ દીપક સિંહ છે. હવે તમે વિચારતા હશો કે કોણ છે દીપક સિંહ તો તમને જણાવી દઈએ કે દીપક કેટરીના કૈફનો બોડીગાર્ડ છે દીપક સિંહ વર્ષોથી કેટરિનાને સુરક્ષા આપી રહ્યો છેતે હંમેશા પડછાયાની જેમ અભિનેત્રીની સાથે રહે છે.
કેટરિના જ્યાં પણ જાય છે ત્યાં વિકી તેનો સાથ નથી આપતો પરંતુ દીપક સિંહ હંમેશા કેટરીનાની સાથે હોય છે અને તેની સુરક્ષામાં તૈનાત હોય છે. દીપકને પણ કેટરિના દેશ-વિદેશમાં જ્યાં પણ હોય તેને સાથ આપવો પડે છે કારણ કે તે તેનું કામ છે.
તેઓ કેટરિનાને ક્યારેય એકલી નથી છોડતા.કેટરિનાને સુરક્ષા આપવાના બદલામાં દીપકને દર મહિને તગડી રકમ મળે છે અભિનેત્રી તેને લાખો રૂપિયા પગાર આપે છે દીપક એ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખે છે કે કેટરિનાને કોઈ સ્પર્શ ન કરી શકે, કોઈ તેની નજીક ન આવી શકે અને તેને ચાહકો કે ભીડથી કોઈ પ્રકારની સમસ્યા ન થાય.
નોંધપાત્ર વાત એ છે કે કેટરિનાનો દીપક બોડીગાર્ડ જેવો નથી દેખાતો પણ એક મોડલ જેવો લાગે છે તેણે પોતાની જાતને ખૂબ સારી રીતે જાળવી રાખી છે તેમાં કોઈ શંકા નથી કે કેટરિનાનો બોડીગાર્ડ બોલિવૂડના સૌથી હેન્ડસમ બોડીગાર્ડ્સમાંનો એક છે.
Leave a Reply