
આજે આને ક્રિકેટ જગતના એક એવા ખેલાડી વિષે વાત કરવાના છીએ કે જેને સૌથી પહેલા ક્રિકેટ જગતમાં શતક માર્યું હતું આ સાથે આ શતક કઈ ટિમ સામે લગાવવામાં આવ્યું હતું ચાલો સમગ્ર માહિતી આગળ મેળવીએ.
આપણે જાણીએ છીએ કે ક્રિકેટ ઈંગ્લેન્ડની રાષ્ટ્રીય ગેમ છે પરંતુ આનું પહેલું પરિણામ વર્ષ 1550માં મળ્યું હતું ક્રિકેટનું હિન્દી નામ ડિક્શનરી અનુસાર જિંગુડ ગેંદવાળા કા ખેલ હૈ થાય છે.
તમને જણાવી દઈએ કે ડેનિસ એમીસે પેલી વાર એક દિવસની મેચમાં શતક લગાવ્યું હતું જ્યાં ઓસ્ટ્રેલીયા વિરુધ્ધ 1972માં ઈંગ્લેન્ડના તરફથી વર્ડ કપમાં ડેનિસના નામે છે.
જ્યારે ટેસ્ટ મેચમાં પહેલું શતક જોસ બિનરમેસને મળ્યું છે તે પણ ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે આના વિષે તમારે શું કહેવું સે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમા જાણવો.
Leave a Reply