
હાલના સમયના અંદર એક ગરીબ છોકરો અમીર વ્યક્તિની છોકરીને ભગાડીને લાવ્યો હતો સામાન્ય રીતે અમીર વ્યક્તિની છોકરી કે છોકરો હાઈફાઇ વ્યક્તિ સાથે લગ્ન કરતાં હોય છે પરંતુ હાલના સમયના અંદર આના વિરુધ્ધ કિસ્સો બન્યો છે.
આ સાથે આ બંને યુવક અને યુવતી પ્રેમ થઈ જતાં ઘરેથી ભાગીને આવી ગયા હતા આ સાથે આ લોકોના ઘરેથી ભાગીને આવવાના ચારથી પાંચ મહિના થઈ ગયા છે.
હાલમાં બીજા લોકો આ વ્યક્તિની મદદ કરે છે તેવું હાલમાં સામે આવ્યું છે યુવકે જણાવ્યુ કે કિસ્મતમાં જે લખેલું હોય તે થવાનું છે આ માટે અમારા બંનેના લગ્ન કિસ્મતમાં લખેલા હતા આન કારણે અમે ભાગીને લગ્ન કરી લીધા છે.
સોશિયલ મીડિયાની અંદર યુવકનો સમગ્ર વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે લગ્નની તમામ માહિતી આપતો જણાય છે આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
Leave a Reply