વધુ એક મશહૂર સાઉથની મશહૂર અભિનેત્રીએ છોડી દુનિયા, 200 ફિલ્મોમાં કામ કરી ચૂકી છે અભિનેત્રી…

200 ફિલ્મમાં કામ કરી ચૂકેલી સાઉથની આ અભિનેત્રીએ છોડી દુનિયા
200 ફિલ્મમાં કામ કરી ચૂકેલી સાઉથની આ અભિનેત્રીએ છોડી દુનિયા

હાલમાં સાઉથની બીજી એક મશહૂર અભિનેત્રીનું નિધન થઈ ગયું છે જેમાં કહેવામા આવે છે કે હવે અભિનેત્રી જમુના ગારુ આ દુનિયામાં નથી રહી જમુના ગારુ સાઉથની ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી હતી.

આ સાથે સાઉથની ગણી આઇકોનીક ફિલ્મોમાં કામ કરેલું છે જેમથી એક 1955 માં આવેલી ફિલ્મ મિસામાં છે પ્રાપ્ત માહિતી અનુસાર જમુના ગારુ છેલ્લા ગણા સમયથી પોતાની ઉમરના કારણે બીમારીથી પીડિત હતી.

જ્યારે હાલમાં સમાચાર આવી રહ્યા છે કે આજરોજ જમુના ગારુએ અંતિમ સાસ લીધા હતા જમુના ગારુની ઉમર મળતી માહિતી અનુસાર 86 વર્ષની બતાવવામાં આવે છે આ સાથે જમુના ગારુના દર્શનો તેમના આજે સુધી અંતિમ દર્શન કરી શકશે.

જમુના ગારુએ સાઉથ ફિલ્મો સાથે હિન્દી ફિલ્મોમાં પણ કામ કરેલું છે મિલન ફિલ્મમાં અભિનેત્રીએ પોતાના સારા રોલના કારણે ફિલ્મ ફેયર એવોર્ડ પણ મળ્યો હતો કહેવામા આવે છે કે જમુના ગારુએ 200 કરતાં પણ વધુ ફિલ્મોમાં કામ કરેલું છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*