
થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે ધર્મેન્દ્રના પૌત્ર કરણ દેઓલે તેની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી છે કરણની સગાઈ ઉતાવળમાં થઈ હતી તેનું કારણ હતું ધર્મેન્દ્રની તબિયત હાલમાં જ તેને એક સપ્તાહ માટે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ધર્મેન્દ્રના પૌત્રની સગાઈ બાદ હવે સમાચાર આવી રહ્યા છે.
કે તેમનો ભત્રીજો અભય દેઓલ પણ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે 46 વર્ષીય અભય દેઓલે પોતાના લગ્ન વિશે એક ઈન્ટરવ્યુમાં ઘણી બધી વાતો શેર કરી હતી અભયની વાત પરથી એવું લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં જ તેના માથા પર શોભવાની છે અને બોલિવૂડ સેલેબ્સને બીજી વેડિંગ પાર્ટીમાં હાજરી આપવાનો મોકો મળશે.
અભય દેઓલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં તે પોતાના લગ્ન વિશે વાત કરી રહ્યો છે ખરેખર તમને જણાવી દઈએ કે આ દિવસોમાં અભય તેની આગામી ફિલ્મ જંગલ ક્રાયના પ્રમોશનમાં વ્યસ્ત છે અને આ દરમિયાન તેણે તેના લગ્ન વિશે વાત કરી મીડિયાના સવાલોના જવાબ આપતા અભયે કહ્યું.
હું લગ્ન કરી રહ્યો છું જોકે તેણે એ વાતનો ખુલાસો કર્યો નથી કે તે ક્યારે ક્યાં અને કોની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે આટલું જ નહીં તેણે પોતાના લગ્નનો પ્લાન પણ જાહેર કર્યો ન હતો રિપોર્ટ્સનું માનીએ તો અભયે એક્ટ્રેસ પ્રીતિ દેસાઈને ડેટ કરી છે આ કપલ માત્ર એકબીજાને ડેટ જ નથી કર્યું પરંતુ લિવઈનમાં પણ રહેતા હતા 4 વર્ષ સુધી એકબીજા સાથે રિલેશનશિપમાં રહ્યા બાદ 2014માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું.
Leave a Reply