
કિયારા અડવાણી અને સિધ્ધાર્થ મલ્હોત્રાની આજે જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન છે મુંબઈથી ગણા અબધા સિતારાઓ આજે આ લગ્નમાં પોહોચ્યા છે જેમાં મોટા મોટા કલાકારો હાજર રહ્યા છે.
આ સાથે આ બંનેના લગ્નમાં મોબાઈલ પર સ્ટિકર પણ લગાવવામાં આવ્યા નથી આ સાથે મોબાઈલનો પણ આ લગ્નમાં યુજ કરી શકતો હતો પરંતુ હાલમાં કિયારા અને સિધ્ધાર્થના લગ્નમાં પરિવારને આ પ્રકાના કામો પર પ્રતિબંધ લગાવવો પડ્યો છે.
હવે યુજર્સના મોબાઈલ ફોનને કવર કરવામાં આવ્યા છે તેમના કેમેરા પર સ્ટિકર લગાવવામાં આવ્યા છે આના પાછણનું કારણ વિડીયો લીક થવાનું છે.
હાલમાં કિયાર અને સિધ્ધાર્થના લગ્નના ગણા બધા વિડીયો વાઇરલ થઈ ગયા છે જેને ધ્યાનમાં રાખીને હવે આ પગલું ભરવામાં આવ્યું છે આના વિષે તમાટે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમા જણાવો.
Leave a Reply